Posted by: nehalnidiary | ફેબ્રુવારી 23, 2009

ગુચડું…..

સહન કરતા રહો જ્યાં સુધી જીવ છે. માનસિક શાંતિએ સહનશક્તિની કસોટી છે..દરરોજ સવાર એક નવી સમસ્યા સાથે ઉગે છે અને એનો અંત એક નવી તક છે એવું માનીને ચાલીયે છે,પણ શું ખરેખર દરેક સમસ્યા એ આવતી નવી તકની નિશાની છે ? જ્યારે સહનશક્તિની હદ તૂટે છે ત્યારે અંદર રહેલો માણસ પણ તૂટે છે ને પ્રાણી બને છે. ઢચુંપચું થતી જીવનની ગાડી ઉપરથી તૂટેલા રસ્તાઓ..ક્ષીતીજને પામવાની ખેવનાઓ અને સૂરજ સાથે બાથ ભીડવાના સમણાઓ…..અને આ બધાની આંટી ધૂંટી વચ્ચે પિસાતી સમસ્યાથી તરબોળ જીંદગીઓ..માણસોના અફાટ મહાસાગરમાં દરરોજ વલાયકાર ઘૂમતી જીંદગીઓ…

Advertisements

Responses

  1. જય હો સ્વામી નેહલાનંદજી નો,

    તમારી ગૂઢ ચિંતાનીકા થી અમે પૂર્ણ રૂપ પ્રભાવિત થયા ચીયે..

    નાની અમર મા તમે આટલા ઉંડે ઉતરી ગયા છો ઈ ખરેખર ચિંતા નો વિષય છે!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: